Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1174

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1174

Language
Gujarati

1174

૦ મહાનિર્ગ્રન્થીય નામક વીસમું અધ્યયન કહ્યું. હવે એકવીસમું આરંભીએ છીએ. તેનો આ સંબંધ છે – અનંતર અધ્યયનમાં અનાથતા અનેક રીતે કહી. અહીં તેની વિચારણાથી વિવિક્ત ચર્યા વડે જ ચરવું જોઈએ, એ અભિપ્રાયથી તે જ કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો પૂર્વવત્‌ પ્રરૂપીને યાવત્‌ નામ નિષ્પન્ન નિક્ષેપામાં ‘સમુદ્રપાલિત’ નામથી સમુદ્રપાલનો નિક્ષેપો કહે છે –

Linked texts (2)