Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1192

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1192

Language
Gujarati

1192

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૨૧ થી ૮૨૩ [૨૨/૮૨૧ થી ૮૨૩]
[૮૨૧] વાસુદેવ કૃષ્ણએ લુપ્તકેશ અને જિતેન્દ્રિય ભગવંતને કહ્યું–હે દમીશ્વર! તમે તમારા અભિષ્ટ મનોરથોને શીઘ્ર પ્રાપ્તકરો.
[૮૨૨] આપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા અને નિર્લોભતા દ્વારા વર્દ્ધમાન થાઓ.
[૮૨૩] આ પ્રકારે બલરામ, કેશવ, દશાર્હ, યાદવ અને બીજા ઘણાં લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરી પાછા ગયા.

Linked texts (1)