Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1193

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1193

Language
Gujarati

1193

વિવેચન–૮૨૧ થી ૮૨૩
વાસુદેવ, બલભદ્ર, સમુદ્રવિજયાદિએ, મસ્તકના વાળને દૂર કરેલ ભગવંતને કહ્યું – અભિલષિત એવા આ મનોરથ અર્થાત્‌ ભગવંતના ‘મુક્તિ’ પ્રાપ્તિ રૂપી મનોરથ, તે મનોરથને ત્વરિત પ્રાપ્ત કરો. આપ વૃદ્ધિ પામો, એવા આશીર્વચનથી સ્તુતિ કરીને - ગુણોત્કર્ષ સૂચકત્વથી સ્તવના - રૂપત્વથી અવિરુદ્ધ છે તેમ વિચારવું. દશાર્હ આદિ ઘણાં લોકો પાછા ગયા. ત્યારે રાજીમતિ કેવી થઈને શું ચેષ્ટા કરે છે?

Linked texts (2)