Uttarajjhayana 1194
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1194
- Language
- Gujarati
1194
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૨૪ થી ૮૨૬ [૨૨/૮૨૪ થી ૮૨૬]
[૮૨૪] ભગવંત અરિષ્ટનેમિની પ્રવ્રજ્યાને સાંભળીને રાજકન્યા રાજીમતિના હાસ્ય અને આનંદ ચાલ્યા ગયા. તે શોકથી મૂર્ચ્છિત થઈ ગઈ.
[૮૨૫] રાજીમતિએ વિચાર્યું - ‘ધિક્કાર છે મારા જીવનને. કેમકે હું અરિષ્ટનેમિ દ્વારા પરિત્યક્તા છું. મારે પ્રવ્રજિત થવું જ શ્રેયસ્કર છે.’
[૮૨૬] ધીર તથા કૃતસંકલ્પા રાજીમતીએ કૂર્ય અને કંધીથી સંવારેલ, ભ્રમર સદૃશ કાળા વાળનો પોતાના હાથે જ લોચ કર્યો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit