Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1200

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1200

Language
Gujarati

1200

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૩૨ થી ૮૩૪ [૨૨/૮૩૨ થી ૮૩૪]
[૮૩૨] ત્યારે સમુદ્રવિજયના અંગજાત તે રાજપુત્રએ રાજીમતિને ભયભીત અને કાંપતી જોઈને આવા વચનો કહ્યા.
[૮૩૩] હે ભદ્રે! હું રથનેમિ છું. હે સુંદરી! ચારુભાષિણી! તું મને સ્વીકાર. હે સુતનુ! તને કોઈ પીડા નહીં થાય.
[૮૩૪] નિશ્ચિત મનુષ્યજન્મ અતિ દુર્લભ છે. આવ, આપણે ભોગ ભોગવીએ. પછી ભુક્તભોગી થઈ જિનમાર્ગે દીક્ષિત થઈશું.

Linked texts (1)