Uttarajjhayana 1204
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1204
- Language
- Gujarati
1204
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૪૩, ૮૪૪ [૨૨/૮૪૩, ૮૪૪]
[૮૪૩] તેણીના સુભાષિત વચનો સાંભળીને રથનેમિ ધર્મમાં એ રીતે સ્થિર થઈ ગયા, જે રીતે અંકુશથી હાથી સ્થિર થાય.
[૮૪૪] તે મન, વચન, કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય અને દૃઢવ્રતી થયા. જાવજ્જીવ નિશ્ચલ ભાવે શ્રામણ્યનું પાલન કરવા લાગ્યા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit