Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1209

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1209

Language
Gujarati

1209

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૪૬ [૨૨/૮૪૬]
સંબુદ્ધ, પંડિત, પ્રવિચક્ષણો આમ જ કરે છે. પુરુષોત્તમ રથનેમિ માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે. તેમ હું કહું છું.

Linked texts (1)