Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1210

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1210

Language
Gujarati

1210

વિવેચન–૮૪૬
એ પ્રમાણે બોધિલાભથી, બુદ્ધિમાન્‌, પ્રકર્ષથી શાસ્ત્રજ્ઞતાથી કંઈક વિશ્રોતસિકની ઉત્પત્તિમાં, તેના નિરોધ લક્ષણથી ભોગોથી નિવૃત્ત થાય છે. જેમ તે પુરુષોત્તમ રથનેમિ ભોગોથી નિવૃત્ત થઈને ઉપદેશ પામીને સંબુદ્ધાદિ વિશેષણ યુક્ત થયા. - X - X –

Linked texts (2)