Uttarajjhayana 1216
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1216
- Language
- Gujarati
1216
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૪૮ થી ૮૫૦ [૨૩/૮૪૮ થી ૮૫૦]
[૮૪૮] લોકપ્રદીપ ભગવંત પાર્શ્વના જ્ઞાન અને ચરણના પારગ, મહાયશસ્વી ‘કેશીકુમાર શ્રમણ’ શિષ્ય હતા.
[૮૪૯] તે અવધિ અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. શિષ્યસંઘથી પરિવૃત્ત ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા.
[૮૫૦] નગરની નિકટ તિંદુક ઉદ્યાનમાં, જ્યાં પ્રાશૂક શય્યા અને સંસ્તારક સુલભ હતા, ત્યાં વાસ કર્યો - રહ્યા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit