Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1217

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1217

Language
Gujarati

1217

વિવેચન–૮૪૮ થી ૮૫૦
પાર્શ્વ નામક અરહંત લોકમાં પ્રદીપવત્‌, સર્વ વસ્તુને પ્રકાશ વડે લોકપ્રદીપ, તેમના શિષ્ય મહાયશ કેશી નામે કુમાર, અપરિણીત અને તપસ્વીપણાથી કુમારશ્રમણ હતા. જ્ઞાન અને ચારિત્રના પારગામી, મતિ - શ્રુત - અવધિ ત્રણે જ્ઞાનયુક્ત, હેયોપાદેય વિભાગના જ્ઞાતા, શિષ્ય સમૂહથી સંકીર્ણ થઈ ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નામે નગર મંડલીમાં પ્રાસૂક - નિર્દોષ વસતી અને તેના શિલાફલકાદિ યાચીને તિંદુક ઉદ્યાનમાં રહ્યા. પછી શું થયું?

Linked texts (2)