Uttarajjhayana 1219
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1219
- Language
- Gujarati
1219
વિવેચન–૮૫૧ થી ૮૫૪
તે વખતે - તે કાળે, તે સમયે વર્દ્ધમાન નામે તીર્થંકર હતા. ગૌતમ નામે, જો કે તેમનું નામ ઈન્દ્રભૂતિ હતું, ગૌતમ ગોત્ર હતું. તે ગૌતમ નામે ભગવાન્ (ગણધર), બાર અંગના જ્ઞાતા પણ શ્રાવસ્તી પધાર્યા. પછી શું થયું?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati