Uttarajjhayana 1237
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1237
- Language
- Gujarati
1237
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૭૭ થી ૮૭૯ [૨૩/૮૭૭ થી ૮૭૯]
કેશીએ આ કથન કરતાં, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું – વિશિષ્ટ જ્ઞાનથી ધર્મના સાધનોને સારી રીતે જાણીને જ તેની અનુમતિ અપાઈ છે. વિવિધપ્રકારના ઉપકરણોનોવિકલ્પ લોકોનીપ્રતીતિને માટે છે. સંયમ-યાત્રાના નિર્વાહને માટે અને ‘હું સાધુછું’ તેની પ્રતીતિ માટે લોકમાં લિંગનું પ્રયોજન છે. વાસ્તવમાં બંને તીર્થંકરોનો એક જ સિદ્ધાંત છે. મોક્ષના વાસ્તવિક સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit