Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1291

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1291

Language
Gujarati

1291

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૬૩ + વિવેચન [૨૪/નિર્યુક્તિ-૪૬૩ + વિવેચન]
આઠે પણ સમિતિમાં પ્રવચન સંભવે છે. તેથી તેને અહીં કહે છે. તેથી પ્રવચનમાતા કે પ્રવચનમાતૃના ઉપચારથી આ અધ્યયન જાણવું. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે.
તે માટે સૂત્ર કહેવું જોઈએ. તે સૂત્ર આ છે –

Linked texts (1)