Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1292

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1292

Language
Gujarati

1292

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૩૬ થી ૯૩૮ [૨૪/૯૩૬ થી ૯૩૮]
[૯૩૬] સમિતિ અને ગુપ્તિ રૂપ આઠ પ્રવચન માતા છે. સમિતિ પાંચ છે, ગુપ્તિ ત્રણ છે.
[૯૩૭] ઈર્યા, ભાષા, એષણા, આદાન, ઉચ્ચાર સમિતિ તથા મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ આઠ છે.
[૯૩૮] આ આઠ સમિતિઓ સંક્ષેપમાં કહી છે. તેમાં જિનેન્દ્ર કથિત દ્વાદશાંગ રૂપ સમગ્ર પ્રવચન અંતર્ભૂત છે.

Linked texts (1)