Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1324

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1324

Language
Gujarati

1324

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૭૧ થી ૯૭૪ [૨૫/૯૭૧ થી ૯૭૪]
[૯૭૧] ત્યાં તે પ્રમાણે યાજક દ્વારા ઈન્કાર કરાતાં ઉત્તમાર્થના ગવેષક તે મહામુનિ ન ક્રુદ્ધ થયા, ન પ્રસન્ન થયા.
[૯૭૨] ન અન્નને માટે, ન જળને માટે, ન જીવન-નિર્વાહને માટે, પરંતુ તેમના વિમોક્ષણને માટે મુનિએ આ પ્રમાણે કહ્યું.
[૯૭૩] તું વેદના મુખને નથી જાણતો, યજ્ઞને જાણતો નથી, નક્ષત્રોનું મુખને નથી જાણતો, ધર્મોના મુખને પણ જાણતો નથી.
[૯૭૪] જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે, તેને તું નથી જાણતો, જો જાણે છે તો બતાવ.

Linked texts (1)