Uttarajjhayana 1326
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1326
- Language
- Gujarati
1326
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૭૫ થી ૯૭૭ [૨૫/૯૭૫ થી ૯૭૭]
તેના આક્ષેપોનો ઉત્તર દેવામાં અસમર્થ બ્રાહ્મણે પોતાની સમગ્ર પર્ષદા સાથે હાથ જોડીને તે મહામુનિને પૂછ્યું - હે મુનિ! તમે કહો, વેદોનું મુખ શું છે? યજ્ઞોનું મુખ શું છે? નક્ષત્રોનું મુખ શું છે? ધર્મોનું મુખ પણ કહો. પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં જે સમર્થ છે, તે પણ મને બતાવો. હે સાધુ! હું મારા આ બધાં સંશયો પૂછું છું. તે બતાવો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit