Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1327

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1327

Language
Gujarati

1327

વિવેચન–૯૭૫ થી ૯૭૭
મુનિના પ્રશ્નોના પ્રતિવચન કહેવામાં અસમર્થ એવાને બ્રાહ્મણે સભા સહિત બંને હાથના સંપુટ રૂપ અંજલી જોડીને પૂછ્યું. હે મહામુનિ! મને વેદોનું મુખ આદિ કહો. વારંવાર ‘કહો’ શબ્દ અતિ આદર બતાવવાને માટે છે. મને આ સંશય છે, હે સાધુ! તે મને કહો. આમ પૂછતાં મુનિએ કહ્યું –

Linked texts (2)