Uttarajjhayana 1339
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1339
- Language
- Gujarati
1339
૦ પચીશમાં ‘યજ્ઞીય’ અધ્યયનને કહ્યું. હવે છવ્વીસમું કહે છે. તેનો આ સંબંધ છે – અનંતર અધ્યયનમાં ‘બ્રહ્મગુણો’ કહ્યા. તેનાથી યુક્ત યતિ જ હોય. તેણે અવશ્ય સામાચારી ધારણ કરવી જોઈએ. તે અહીં જણાવે છે. તે સંબંધે આ અધ્યયન આવેલ છે. નામ નિક્ષેપામાં ‘સામાચારી’ એ નામ છે. તેથી સામ અને આચાર નો નિક્ષેપો કહે છે –