Uttarajjhayana 1346
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1346
- Language
- Gujarati
1346
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૧૧ થી ૧૦૧૩ [૨૬/૧૦૧૧ થી ૧૦૧૩]
[૧૦૧૧] ગમનમાં ‘આવશ્યિક’ કરવું, પ્રવેશ સ્થાને ‘નૈષેધિકી’ કરવી. પોતાના કાર્ય માટે આપૃચ્છના. બીજાના કાર્ય માટે પ્રતિપૃચ્છના.
[૧૦૧૨] આહાર દ્રવ્યના વિષયમાં છંદણા, સ્મારણમાં ઈચ્છાકાર, આત્મનિંદામાં મિચ્છાકાર, પ્રતિશ્રુત તે તથાકાર.
[૧૦૧૩] ગુરુજન પૂજાર્થે અભ્યુત્થાન, પ્રયોજનથી બીજા પાસે રહેવામાં ઉપસંપદા. આ પ્રમાણે દશાંગ સામાચારીનું નિવેદન કર્યું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit