Uttarajjhayana 1348
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1348
- Language
- Gujarati
1348
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૧૪ થી ૧૦૧૬ [૨૬/૧૦૧૪ થી ૧૦૧૬]
[૧૦૧૪] સૂર્યોદય થતાં દિવસના પહેલાં પ્રહરમાં - પહેલાં ચતુર્થ ભાગમાં ઉપકરણોનું પડિલેહણ કરીને, ગુરુને વંદના કરી.
[૧૦૧૫] બે હાથ જોડીને પૂછે કે - ‘હવે મારે શું કરવું જોઈએ? ભગવન્! મને આજે આપ સ્વાધ્યાયમાં નિયુક્ત કરો છો કે વૈયાવચ્ચમાં? તે ઈચ્છું છું.’
[૧૦૧૬] વૈયાવચ્ચમાં નિયુક્ત કરાતા અગ્લાનપણે સેવા કરે. અથવા બધાં દુઃખોથી મુક્ત કરનારા સ્વાધ્યાયમાં નિયુક્ત કરતાં અગ્લાનપણે સ્વાધ્યાય કરે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati