Uttarajjhayana 1350
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1350
- Language
- Gujarati
1350
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૧૭, ૧૦૧૮ [૨૬/૧૦૧૭, ૧૦૧૮]
વિચક્ષણ ભિક્ષુ દિવસના ચાર ભાગ કરે. તે ચારે ભાગોમાં સ્વાધ્યાય આદિ ગુણોને આરાધે... પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય કરે. બીજામાં ધ્યાન કરે. ત્રીજામાં ભિક્ષાચર્યા કરે. ચોથામાં ફરી સ્વાધ્યાય કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit