Uttarajjhayana 1352
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1352
- Language
- Gujarati
1352
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૧૯ થી ૧૦૨૧ [૨૬/૧૦૧૯ થી ૧૦૨૧]
અષાઢ મહિનામાં દ્વિપદા પોરિસી હોય છે, પોષ મહિનામાં ચતુષ્પદા, ચૈત્ર અને અશ્વિન મહિનામાં ત્રિપદા પોરિસી હોય છે.
સાત રાતમાં એક અંગુલ, પક્ષમાં બે અંગુલ, એક માસમાં ચાર અંગુલની વૃદ્ધિ અને હાનિ થાય છે... અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગણ, વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક અહોરાત્રિનો ક્ષય થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit