Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1358

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1358

Language
Gujarati

1358

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૨૫, ૧૦૨૬ [૨૬/૧૦૨૫, ૧૦૨૬]
જે નક્ષત્ર જે રાત્રિની પૂર્તિ કરે છે, તે જ્યારે આકાશના પહેલા ચોથા ભાગમાં આવે છે, ત્યારે તે પ્રદોષકાળ થાય છે. તે કાળમાં સ્વાધ્યાયથી નિવૃત્ત થવું જોઈએ... તે નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચોથા ભાગમાં આવે છે, ત્યારે તેને ‘વૈરાત્રિક કાળ’ સમજીને મુનિ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય.

Linked texts (1)