Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1359

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1359

Language
Gujarati

1359

વિવેચન–૧૦૨૫, ૧૦૨૬
જે નક્ષત્ર રાત્રિની પરિસમાપ્તિ કરે૦ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ આ – પ્રદોષકાળ એટલે રાત્રિમુખ સમયે વૈરાગિક - ત્રીજો. એ પ્રમાણે પ્રથમ આદિ પ્રહરો કહેલાં છે. આ પ્રમાણે સામાન્યથી દિવસ અને રાત્રિના કૃત્યો બતાવીને.
વિશેષથી તેને જ દર્શાવતા કહે છે –

Linked texts (2)