Uttarajjhayana 136
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 136
- Language
- Gujarati
136
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૩ [૧/૪૩]
(શિષ્ય) આચાર્યના મનોગત કે વાણીગત ભાવોને જાણીને, તેને પહેલાં વાણીથી ગ્રહણ કરે, પછી કાર્યરૂપે પરિણત કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit