Uttarajjhayana 137
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 137
- Language
- Gujarati
137
વિવેચન–૪૩
મનોગત - ચિત્તમાં રહેલ, વાણીગત - વચનરચના રૂપે રહેલ કૃત્ય. - X - જાણીને, કોના? આચાર્ય કે વિનયયોગ્ય ગુરુના. તુ શબ્દ કાય-ગતકૃત્ય પણ લેવા. તે મનોગત આદિને સ્વીકારીને, વચનથી આમ આ કરીશ - રૂપને ક્રિયા વડે સ્વીકારે. આચાર્યના અભિલાષને જાણીને કે ગુરુવર્યને આ અભિમત છે, અમુક કાર્યની ઈચ્છા છે. આના વડે સૂક્ષ્મ વિનય કહ્યો.
આવા વિનય વડે વિનીત જેવો થાય, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati