Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1367

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1367

Language
Gujarati

1367

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૯૧, ૪૯૨ + વિવેચન [૨૭/નિર્યુક્તિ-૪૯૧, ૪૯૨ + વિવેચન]
‘ખલુંક’ શબ્દનો નિક્ષેપો નામ આદિ ચાર ભેદે છે. યાવત્‌ જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્‌વ્યતિરિક્ત ત્રણ ભેદોનો આગમથી કહેલા છે. વિશેષ એ કે બળદના ગ્રહણથી અશ્વ આદિ પણ દૃષ્ટાંતમાં સમજી લેવા. બળદ આદિમાં ગળીયો બળદ આદિ લેવા. તે દ્રવ્યથી ખલુંક, તે સર્વે અર્થોમાં પ્રતિકૂળ છે. ભાવથી જ્ઞાનાદિમાં ખલુંક લેવા. તદ્વ્યતિરિક્ત કહે છે –

Linked texts (1)