Uttarajjhayana 138
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 138
- Language
- Gujarati
138
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૪ [૧/૪૪]
વિનયી શિષ્ય ગુરુ દ્વારા પ્રેરિત ન કરાયા છતાં પણ કાર્ય કરવાને માટે સદા પ્રસ્તુત રહે. પ્રેરણા થતાં તત્કાળ યથોપદિષ્ટ કાર્યને સારી રીતે સંપન્ન કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit