Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1373

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1373

Language
Gujarati

1373

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૬૦ [૨૭/૧૦૬૦]
વાહનને સમ્યક્‌ વહન કરનાર બળદ જેમ કાંતારને સુખપૂર્વક પાર કરે છે. તે જ રીતે યોગમાં સંલગ્ન મુનિ સંસારને પાર કરી જાય છે.

Linked texts (1)