Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1377

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1377

Language
Gujarati

1377

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૬૬ [૨૭/૧૦૬૬]
અયોગ્ય બળદ જેમ વાહનોને તોડી નાંખે છે, તેમ જ ધૈર્યમાં કમજોર શિષ્યોને ધર્મધ્યાનમાં જોડતા તેઓ પણ તેને તોડી નાંખે છે.

Linked texts (1)