Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1378

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1378

Language
Gujarati

1378

વિવેચન–૧૦૬૬
ખલુંક - ઉક્ત રૂપ બળદ, સ્વ-સ્વામીને ખેદ પહોંચાડે છે અને અસમાધિને પ્રાપ્ત કરાવે છે. સમિલા ભંગ આદિ વડે દુષ્ટત્વને દેખાડે છે. જેથી ધર્મમાં જોડેલા યાનની માફક મુક્તિપુર પ્રાપક ધર્મયાનમાં સમ્યક્‌ પ્રવર્તતા નથી. તેઓ ધર્માનુષ્ઠાન પ્રતિ દુર્બળ ધૃતિવાળા હોય છે. તેમના ધૃતિ દુર્બલત્વ ભાવિત કરતાં કહે છે –

Linked texts (2)