Uttarajjhayana 1381
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1381
- Language
- Gujarati
1381
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૭૩, ૧૦૭૪ [૨૭/૧૦૭૩, ૧૦૭૪]
[૧૦૭૩] અવિનિત શિષ્યોથી ખેદ પામીને ધર્મયાનના સારથી આચાર્ય વિચારે છે - મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ? આનાથી તો મારો આત્મા વ્યાકુળ જ થાય છે.
[૧૦૭૪] જેમ ગળીયા ગર્દભ હોય, તેવા જ મારા આ શિષ્યો છે, એમ વિચારી ગર્ગાચાર્યએ તે આળસુ ગધેડા જેવા શિષ્યોને છોડીને દૃઢતાથી તપ સાધનાને સ્વીકાર લીધી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit