Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1385

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1385

Language
Gujarati

1385

૦ અધ્યયન-૨૭-મું કહ્યું. હવે ૨૮-મું આરંભે છે. તેનો આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં અશઠપણાથી સામાચારી પાળવાનું શક્ય છે, તેમને બતાવ્યા. અહીં તેમાં રહેલાંને મોક્ષમાર્ગ ગતિની પ્રાપ્તિ થાય છે, તેમ બતાવતું આ અધ્યયન આરંભીએ છીએ. આના અનુયોગ દ્વાર પૂર્વવત્‌ કહીને યાવત્‌ નામ નિષ્પન્ન નિક્ષેપામાં આ ‘મોક્ષ માર્ગગતિ’ નામ છે. તેથી મોક્ષ, માર્ગ, ગતિનો નિક્ષેપો કહે છે –

Linked texts (2)