Pramāṇa · Search · About · API

Uttarajjhayana 14

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 14

Language
Gujarati

14

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩ થી ૧૭ + વિવેચન [–/નિર્યુક્તિ-૧૩ થી ૧૭ + વિવેચન]
(૧) વિનયશ્રુત, (૨) પરીષહ, (૩) ચાતુરંગીય, (૪) અસંસ્કૃત, (૫) અકામ મરણ, (૬) નિર્ગ્રન્થત્વ, (૭) ઉરભ્ર, (૮) કાપિલિય, (૯) નમિ-પ્રવ્રજ્યા, (૧૦) દ્રુમપત્રક, (૧૧) બહુશ્રુતપૂજા, (૧૨) હરિકેશ, (૧૩) ચિત્રસંભૂતિ, (૧૪) ઈષુકારિય, (૧૫) સંભિક્ષુ, (૧૬) સમાધિસ્થાન, (૧૭) પાપશ્રમણીય, (૧૮) સંયતીય, (૧૯) મૃગચર્યા, (૨૦) નિર્ગ્રન્થી, (૨૧) સમુદ્રપાલિત, (૨૨) રથનેમી, (૨૩) કેશીગૌતમીય, (૨૪) સમિતિ, (૨૫) યજ્ઞયિક, (૨૬) સામાચારી, (૨૭) ખલુંકીય, (૨૮) મોક્ષગતિ, (૨૯) અપ્રમાદ, (૩૦) તપ, (૩૧) ચારિત્ર, (૩૨) પ્રમાદસ્થાન, (૩૩) કર્મપ્રકૃતિ (૩૪) લેશ્યા, (૩૫) અનગાર માર્ગ અને (૩૬) જીવાજીવ વિભક્તિ. આ ૩૬ ઉત્તર અધ્યયનો કહેલાં છે. અધ્યયનોના નામો કહ્યા, આની નિરુક્તિ આદિ નામ-નિષ્પન્ન નિક્ષેપ પ્રસ્તાવ જ કહેશે –