Uttarajjhayana 1404
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1404
- Language
- Gujarati
1404
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૮૪ થી ૧૦૮૭ [૨૮/૧૦૮૪ થી ૧૦૮૭]
[૧૦૮૪] ગતિ ધર્મનું લક્ષણ છે, અધર્મ સ્થિતિલક્ષણ છે. સર્વે દ્રવ્યોનું ભાજન અવગાહ લક્ષણ આકાશ.
[૧૦૮૫] વર્તના કાળનું લક્ષણ છે, ઉપયોગ જીવનું લક્ષણ છે. જે જ્ઞાન, દર્શન, સુખ, દુઃખથી ઓળખાય.
[૧૦૮૬] જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે.
[૧૦૮૭] શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ એ પુદ્ગલના લક્ષણ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit