Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1408

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1408

Language
Gujarati

1408

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૮૯, ૧૦૯૦ [૨૮/૧૦૮૯, ૧૦૯૦]
જીવ, અજીવ, બંધ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે. આ તથ્ય સ્વરૂપ ભાવોના સદ્ભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક શ્રદ્ધા છે. તે સમ્યક્‌ત્વ કહેવાય છે.

Linked texts (1)