Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1410

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1410

Language
Gujarati

1410

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૯૧ [૨૮/૧૦૯૧]
(સમ્યક્‌ત્વના દશ પ્રકાર છે) નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ.

Linked texts (1)