Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1414

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1414

Language
Gujarati

1414

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૦૩ [૨૮/૧૧૦૩]
પરમાર્થને જાણવો, પરમાર્થના તત્ત્વદૃષ્ટાની સેવા કરવી, વ્યાપન્ન દર્શન અને કુદર્શનથી દૂર રહેવું, સમ્યક્‌ત્વનું શ્રદ્ધાન છે.

Linked texts (1)