Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1416

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1416

Language
Gujarati

1416

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૦૪, ૧૧૦૫ [૨૮/૧૧૦૪, ૧૧૦૫]
ચારિત્ર સમ્યક્‌ત્વ વિના ન થાય, પણ સમ્યક્‌ત્વ ચારિત્ર વિના હોય કે ન હોય. સમ્યક્‌ત્વ અને ચારિત્ર એકસાથે હોય છે. ચારિત્રની પૂર્વે સમ્યક્‌ત્વ હોવું આવશ્યક છે... સમ્યક્‌ત્વ વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્રગુણ હોતો નથી. ચારિત્ર વિના મોક્ષ ન થાય. મોક્ષ વિના નિર્વાણ થતું નથી.

Linked texts (1)