Uttarajjhayana 1418
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1418
- Language
- Gujarati
1418
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૦૬ [૨૮/૧૧૦૬]
નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપબૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ દર્શનાચાર છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit