Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1420

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1420

Language
Gujarati

1420

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૦૭, ૧૧૦૮ [૨૮/૧૧૦૭, ૧૧૦૮]
ચારિત્રના પાંચ પ્રકાર છે – સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને અકષાય એવું યથાખ્યાત ચારિત્ર. તે છદ્મસ્થ અને કેવલી બંનેને હોય છે. જે ચારિત્ર કર્મના સંચયને રિક્ત કરે છે, તેથી તેને ચારિત્ર કહે છે.

Linked texts (1)