Uttarajjhayana 1429
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1429
- Language
- Gujarati
1429
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૦૭ + વિવેચન [૨૯/નિર્યુક્તિ-૫૦૭ + વિવેચન]
આદાનપ્રદથી સમ્યક્ત્વ-પરાક્રમ અધ્યયન છે. ગ્રહણ કરાય તે આદાન - આદિ એટલે પ્રથમ અને તે પદ - નિરાકાંક્ષપણે અર્થગમક-પણાથી વાક્ય જ આદાનપદ છે. તેના વડે ઉપચારથી અહીં તે અભિહિત છે. તે પ્રસ્તુત સમ્યક્ત્વ પરાક્રમ છે. ગુણો વડે નિર્વૃત્ત તે ગૌણ. અપ્રમાદ શ્રુત. તેમાં સંવેગાદિ અહીં વર્ણવીએ છીએ, તે રૂપ જ તત્ત્વર્થ અપ્રમાદ છે. બીજા કહે છે – અપ્રમાદ પણ વીતરાગતા ફળ છે, તેની પ્રાધાન્યતાથી ‘વીતરાગશ્રુત’ છે. અહીં આદાનપદ નામના સૂત્ર અંતર્ગતત્વથી સૂત્ર સ્પર્શિકા નિર્યુક્તિમાં જ તેનો વ્યાપાર છે, તેની ઉપેક્ષા કરીને ‘વીતરાગશ્રુત’ નામ છે, તેમાં કેટલાંકને અભિમત હોવાથી, બંનેનો અનાદર કરી અપ્રમાદ શ્રુતનો નિક્ષેપો કહે છે.