Uttarajjhayana 1431
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1431
- Language
- Gujarati
1431
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૧૩ + વિવેચન [૨૯/નિર્યુક્તિ-૫૧૩ + વિવેચન]
આ અધ્યયનમાં સમ્યક્ત્વમાં અપ્રમાદના જે કારણો વર્ણવેલ છે, તેથી આને ‘અપ્રમાદ શ્રુત’ જાણવું. સમ્યક્ત્વમાં ઉપલક્ષણથી જ્ઞાનાદિમાં અપ્રમાદ, ઉક્ત ન્યાયથી સંવેગાદિ ફળના ઉપદર્શનથી કે તેના અનુષ્ઠાન પ્રત્યે ઉદ્યમ દર્શનથી આ અધ્યયન વર્ણવેલ છે, તેથી આ અધ્યયનનું અપ્રમાદ શ્રુત નામ છે. હવે સૂત્ર છે, તે આ–