Uttarajjhayana 1432
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1432
- Language
- Gujarati
1432
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૧૨ [૨૯/૧૧૧૨]
હે આયુષ્યમાન્! ભગવંતે જે કહેલ છે, તે મેં સાંભળેલ છે - આ ‘સમ્યક્ત્વ પરાક્રમ’ અધ્યયનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીરે જે પ્રરૂપણા કરી છે, તેની સમ્યક્ શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, સ્પર્શ અને પાલનથી, તરીને, કીર્તનથી, શુદ્ધ કરીને, આરાધના કરવાથી આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણાં જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે. બધાં દુઃખોનો અંત કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit