Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1434

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1434

Language
Gujarati

1434

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૧૩ [૨૯/૧૧૧૩]
તેનો આ અર્થ છે, જે આ પ્રમાણે કહેવાય છે – (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગુરુ અને સાધર્મિક શુશ્રૂષા, (૫) આલોચના, (૬) નિંદા, (૭) ગર્હા, (૮) સામાયિક, (૯) ચતુર્વિંશતી સ્તવ, (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણ, (૧૨) કાયોત્સર્ગ, (૧૩) પચ્ચક્‌ખાણ, (૧૪) સ્તવ, સ્તુતિ મંગલ, (૧૫) કાળ પ્રતિલેખના, (૧૬) પ્રાયશ્ચિત્તકરણ, (૧૭) ક્ષમાપના, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાચના, (૨૦) પ્રતિ-પૃચ્છના, (૨૧) પરાવર્તના, (૨૨) અનુપ્રેક્ષા, (૨૩) ધર્મકથા.(૨૪) શ્રુતની આરાધના, (૨૫) મનની એકાગ્રતા, (૨૬) સંયમ, (૨૭) તપ, (૨૮) વ્યવદાન, (૨૯) સુખશાતા, (૩૦) અપ્રતિબદ્ધતા, (૩૧) વિવિક્ત શયનાસેવન, (૩૨) વિનિવર્તના, (૩૩) સંભોગ પ્રત્યાખ્યાન, (૩૪) ઉપધિ પ્રત્યાખ્યાન, (૩૫) આહાર પ્રત્યાખ્યાન, (૩૬) કષાય પ્રત્યાખ્યાન, (૩૭) યોગ પ્રત્યાખ્યાન, (૩૮) શરીર પ્રત્યાખ્યાન, (૩૯) સહાય પ્રત્યાખ્યાન, (૪૦) ભક્ત પ્રત્યાખ્યાન, (૪૧) સદ્ભાવ પ્રત્યાખ્યાન, (૪૨) પ્રતિરૂપતા, (૪૩) વૈયાવચ્ચ, (૪૪) સર્વગુણ સંપન્નતા, (૪૫) વીતરાગતા, (૪૬) ક્ષાંતિ, (૪૭) મુક્તિ, (૪૮) આર્જવ, (૪૯) માર્દવ.(૫૦) ભાવસત્ય, (૫૧) કરણસત્ય, (૫૨) યોગસત્ય, (૫૩) મનોગુપ્તિ, (૫૪) વચનગુપ્તિ,(૫૫) કાય ગુપ્તિ, (૫૬) મનસમાધારણતા, (૫૭) વચનસમાધારણતા, (૫૮) કાયસામધારણતા, (૫૯) જ્ઞાન સંપન્નતા, (૬૦) દર્શન સંપન્નતા, (૬૧) ચારિત્ર સંપન્નતા, (૬૨) શ્રોત્રેન્દ્રિય નિગ્રહ, (૬૩) ચક્ષુરિન્દ્રિય નિગ્રહ, (૬૪) ઘ્રાણેન્દ્રિયનિગ્રહ, (૬૫) જિહ્વેન્દ્રિયનિગ્રહ, (૬૬) સ્પર્શનેન્દ્રિય નિગ્રહ, (૬૭) ક્રોધ વિજય, (૬૮) માન વિજય, (૬૯) માયાવિજય, (૭૦) લોભવિજય, (૭૧) પ્રેમ-દ્વેષ-મિથ્યાદર્શન વિજય, (૭૨) શૈલેષી, (૭૩) અકર્મતા

Linked texts (1)