Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1435

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1435

Language
Gujarati

1435

વિવેચન–૧૧૧૩
સમ્યક્‌ત્વ પરાક્રમ અધ્યયનના હવે કહેવાનાર અર્થ - અભિધેય, આ વક્ષ્યમાણ પ્રકારથી ભગવંત મહાવીરે કહેલાં છે. તે આ પ્રમાણે છે– સંવેગ, નિર્વેદ ઈત્યાદિ ૭૩ દ્વારો સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા.
હવે આ જ પ્રત્યેક પદ ફળના ઉપદર્શન દ્વારથી સૂત્રમાં કહે છે - આ બધાંનો પ્રયાસ મુક્તિ ફળ જ છે, તેમાં પ્રવૃત્તિના અભિલાપ પૂર્વક તે રૂપ સંવેગ ઈત્યાદિ પદોને કહે છે, તે આ પ્રમાણે –

Linked texts (2)