Uttarajjhayana 1436
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1436
- Language
- Gujarati
1436
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૧૪ [૨૯/૧૧૧૪]
ભગવન્! સંવેગથી જીવને શું પ્રાપ્ત થશે? સંવેગથી જીવ અનુત્તર ધર્મ શ્રદ્ધાને પામશે. પરમ ધર્મ શ્રદ્ધાથી શીઘ્ર સંવેગ આવે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે, નવા કર્મોને બાંધતો નથી. અનંતાનુબંધી કષાય ક્ષીણ થતાં મિથ્યાત્વ વિશુદ્ધિ કરી દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશોધિ દ્વારા વિશુદ્ધ થઈને કેટલાંક જીવો તે જ જન્મમાં સિદ્ધ થાય છે અને કેટલાંક દર્શન વિશોધિથી શુદ્ધ થતાં ત્રીજા ભવનું અતિક્રમણ કરતો નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit