Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1438

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1438

Language
Gujarati

1438

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૧૫ [૨૯/૧૧૧૫]
ભગવન્‌! નિર્વેદથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગોમાં શીઘ્ર નિર્વેદ પામે છે. બધાં વિષયોમાં વિરક્ત થાય છે. થઈને આરંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરી સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે અને સિદ્ધિ માર્ગને પ્રાપ્ત થાય છે.

Linked texts (1)