Pramāṇa · Search · About · API

Uttarajjhayana 144

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 144

Language
Gujarati

144

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૭ [૧/૪૭]
તે શિષ્ય પૂજ્યશાસ્ત્ર થાય છે, તેના બધાં સંશયો નષ્ટ થાય છે. તે ગુરુના મનને પ્રિય થાય છે, કર્મસંપદા યુક્ત થાય છે, તપ - સામાચારી અને સમાધિ સંપન્ન થાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરીને તે મહાન દ્યુતિવાન થાય છે.

Linked texts (1)