Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1440

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1440

Language
Gujarati

1440

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૧૬ [૨૯/૧૧૧૬]
ભગવન્‌! ધર્મશ્રદ્ધાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મશ્રદ્ધા વડે જીવ સાત સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. અગાર ધર્મનો ત્યાગ કરે છે. અણગાર થઈને છેદન, ભેદન આદિ શારીરિક તથા સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. અવ્યાબાધ સુખને પામ છે.

Linked texts (1)